________________
૭૩
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૩
* સાધ્ય અને સાધનના અભિનાભાવ સંબંધ રૂપ વ્યાપ્તિના જ્ઞાનને ચિંતા કહે છે.
અહીં સાધ્ય એટલે જે સિધ્ધ કરાય અથવા અનુમાનનો વિષય હોય તે-અને-સાધન એટલે સાધ્યનું અવિનાભાવી ચિહ્ન.
આ ચિંતા જ્ઞાનને કેટલાંક અન્ય લોકો ઉહ-ઉહા-તર્ક કે વ્યાપ્તિ જ્ઞાન કહે છે. પણ તે બાબત સિધ્ધસેનીય કે હારિભદ્રિય ટકામાં કોઈ ઉલ્લેખ નથી.
(૫)અભિનિબોધ-માનવોનમ નવો: જ ભાષ્યકાર તેને અભિનિબોધ જ્ઞાન કહે છે. જ અભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વસામાન્ય છે. * જે વિષયજ્ઞાન નિશ્ચિત કે અભિમુખ છે તેને અભિનિબોધ કહ્યું.
જ અભિનિબોધ શબ્દ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતાએબધાંજ્ઞાનોમાટેવપરાય છે. અર્થાત્મતિ જ્ઞાનાવરણીય કર્મના થયોપશમથી ઉત્પન્ન થતાં બધાં જ્ઞાનોને માટે અભિનિબોધ એ સામાન્ય શબ્દ છે.
વળી અતીત વિષયક-વર્તમાન વિષયક -અનાગત વિષયક વગેરે જે ભેદો દર્શાવ્યા તે પણ લોક દૃષ્ટિએ છે. તેમાં નિમિત્ત કે વિષયભેદથી એ રીતે ઓળખ આપી છે. છતાં મતિજ્ઞાનાવરણીય કર્મનોલયોપશમ એ જ અંતરંગ કારણ સામાન્ય રૂપે વિવક્ષિત હોવાથી આ બધાં શબ્દો પર્યાયવાચી કે એકાWક જ સમજવા.
છે આવી રીતે કેટલેક અંશે ભેદ જોવા મળતો હોવા છતાં તેને મતિજ્ઞાન વિરહિત અર્થમાં વિચારવા નહીં.
અહીંઅભિનિબોધિક જ્ઞાનના જઆત્રિકાળવિષયક પર્યાયોછે પણ કોઈ અર્થાન્તરનથી એવો અનર્થાન્તર શબ્દનો અર્થ જ ગ્રહણ કરવો પણ અન્ય અર્થમાં વિચારણા કરવી નહી.
સૂત્રમાં મૂકેલીનતમ્ શબ્દનો અર્થ ઉપરજોયો. તેવો બીજોશબ્દત છે.તિ શબ્દના અનેક અર્થો છે. જેમકેતિએટલે તુ-એપ્રકારે-પ્રકારવાચી-સમાપ્તિ-વ્યવસ્થા-અર્થવિપર્યાસ-શબ્દ પ્રાદુર્ભાવ વગેરે અનેક અર્થો છે. અહીં વિવક્ષાથી આદિ અને પ્રકાર એ બે અર્થ લેવા જોઈએ.
જો પ્રકાર અર્થ લઈએ તો “એ પ્રકારે પાંચ એકર્થક શબ્દો છે તેમ કહેવાય. જો આદિ અર્થ લઈએ તો બુધિ-મેઘા વગેરે અર્થો પણ થાય.
જ અર્થ વિવક્ષાથી મતિ વગેરે શબ્દો ભિન્ન લાગેતો પણ તેને એકાWક જ કલ્પવા તેવું સ્પષ્ટ સુચન છે. કારણ કે જેમ છતિ તિ : એવો વ્યુત્પત્તિ અર્થ લેવામાં આવે તો : નો અર્થ ગાય-ઘોડો વગેરે બધાં ચાલવાવાળાને ગ્રહણ કરવા પડશે. છતાં તેમ ન કરતા મો: નો અર્થ માત્ર “ગાય” જ કર્યો છે. તે રીતે મતિ-સ્મૃતિ વગેરેનો વ્યુત્પત્તિ અર્થ ભિન્ન હોવા છતાં પર્યાયવાચી જ સમજવા.
વળી જેમઇન્દ્ર-શુક્ર-પુરંદર-શચિપતિ વગેરે શબ્દોમાં શબ્દભેદ છે-વુત્પિતિ ભેદ છે. છતાં તેનો અર્થ ઈન્દ્રસર્વસ્વીત છે. તે રીતે મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતાવગેરેમાં શબ્દભેદ અને વ્યુત્પત્તિ ભેદ હોવા છતાં તેમાં મનનરહ્યું હોવાથી અર્થાન્તર સમજવું નહીં. પણ પર્યાયવાચી જ સમજવા.
જેમ અગ્નિ એટલે? તુરંત વિચાર આવશે કે ઉષ્ણ છે તે. કોન ઉષ્ણ? પ્રશ્નથી અગ્નિનું સ્મરણ થવાનું. તે રીતે “સમાન પ્રશ્નોતર' ન્યાયથી મતિ વગેરેમાં પણ એમ જ સમજવું જેમ કે મતિજ્ઞાન શું? જે સ્મૃતિ વગેરે છે તે. સ્મૃતિ વગેરે શું છે? જે મતિજ્ઞાન છે તે.
Jain Education International
For Private & Personal Use Only
.www.jainelibrary.org