________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૨
૬૭ અપેક્ષા એ આદિ પણું ગણો તો તો કેવળજ્ઞાન અપેક્ષાએ ચારે જ્ઞાન આદિ જ ગણાશે તેના સમાધાન માટે જ ઉપરનાસન પણાનો ઉલ્લેખ કર્યો. પતિની સમીપવર્તીકેનિકટપણું સ્થાનને આશ્રીને તો છે જ. તદુપરાંત સમાન વિષય અને સમ સ્વામિત્વ હોવાથી પણ નિકટ છે.
द्विवचन निर्देश सामर्थ्यात् गौणस्यापि श्रुतज्ञानस्य आद्यत्वेन वेदितव्यम्. 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભ(१) परोक्खे णाणे दुविहे पण्णत्ते तं जहा आमिणिबोहियणाणे चेव सूयणाणे चेव.
જ સ્થાનાં સ્થાન ૨ ઉદેશો ૧ સૂત્ર:૭૧/૧૭. (२) परोक्खनाणं दुविहं पन्नत्तं, तं जहा आमिणिबोहिय नाण परोक्खं च, सुयनाणं परोक्खं च -
* નંદીસૂત્ર સૂત્રઃ ૨૨. # તત્ત્વાર્થ સંદર્ભઃ(૧)દ્રિતિક્રિય. - સૂત્ર ૧૧૪ (૨)કૃતનિદ્રિયસ્થ - સૂત્ર ૧:૨૧ (૩)મતિ-શ્રુતના પેટા ભેદો સૂત્ર ૧:૧૫ થી ૧૨૦ જે અન્ય સંદર્ભઃ-વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૯૦ G [9પદ્ય(૧) સૂત્રઃ૧૦:૧૧:૧૨ નુ પદ્ય સૂત્ર ૧૨ માં મૂકેલ છે. (૨) સૂત્ર ૧૧:૧રનું પદ્ય સૂત્રઃ ૧૨ માં મૂકેલ છે.
U [10] નિષ્કર્ષ - અહીં પરોક્ષપ્રમાણ રૂપે મતિ અને શ્રુતજ્ઞાન બંનેની ચર્ચા કરી તેમાં બાહ્ય નિમિત્તની મુખ્યતા જણાવી. તેના આધારે જો આવું જ્ઞાન મેળવવું હોય તો તીર્થકરાદિ બાહ્ય ઉપદેશ પ્રાપ્ત કરવો તેવું ફલિત થાય છે.
છતાં મહત્વની વાત એ છે કે તેમાં મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણ કર્મનો થયોપશમ આવશ્યક છે. મુમુક્ષુ આત્માઓએ કર્મના યોપશમ દ્વારા આવીયોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ તે આ સૂત્રનો નિષ્કર્ષ છે.
OOOOOOO
અધ્યાય-૧ સૂત્રઃ૧૨) U [1]સૂત્રહેતુઃસૂત્ર ૧૦માં પ્રમાણ શબ્દ મૂકયો તે પ્રમાણમાં પક્ષપ્રમાણ છે. જે સૂત્ર:૧૧માં દર્શાવ્યું. બીજું પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ શું છે? તે આ સૂત્ર થકી દર્શાવાયેલ છે.
[2] સૂત્રમૂળ પ્રત્યક્ષમચન્દ્ર 0 [3]સૂત્ર પૃથક પ્રત્યક્ષમ્ ગચર્
U [4] સૂત્રસાર-મિતિશ્રુત સિવાયના બાકીના[અવધિ-મન:પર્યવ અને કેવળ એ ત્રણે શાનો પ્રત્યક્ષ પ્રમાણ છે]
1
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org