________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(૪)પ્રમાણ-જ્ઞાનની વિચારણા કઇ રીતે? પ્રમાણનવૈરધિામ: સૂત્રમાં જે પ્રમાણનાભેદ જોયાતેભેદોહવેજ્ઞાનના ભેદો તરીકે પણ વર્ણવાયેલા જોવા મળશે. કેમકે પ્રમાણ વિશેઅનેક ગુંચોઉકેલીને ‘‘પ્રમાણનય’’માં શ્રીવાદિદેવસૂરિજીએપ્રમાણ જ્ઞાન સ્વરૂપ છે તે સાબિત કરી આપ્યું છે. જૈનદર્શન પણ જ્ઞાન વિશેની સમજૂતી આપતા પ્રમાણના ભેદ-પ્રભેદ સ્પષ્ટ કરી જ આપે છે. એ રીતે પ્રમાણની વિચારણા થઇ જ જવાની છે.
[] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ
पंचविहे जाणे पण्णते, तं जहा आमिणिबोहियणाणे सुयनाणे ओहिणाणे, मणपज्जवणाणे જેવાળે- જૈ (૧)સ્થાનાંગ સૂત્ર સ્થાન-૫ ઉદ્દેશો-૩ સૂત્રઃ ૪૬૩.
नाणं पंचविहं पण्णतं, तं जहा आमिणिबोहियनाणं, सुयनाणं, ओहिनाणं मणपज्जवनाणं, વના. * અનુયોગ દ્વાર સૂત્ર-૧ તથા જૈ નંદિ સૂત્ર-૧ તથા હૂઁ ભગવતી સૂત્ર શતક ૮ ઉદેશ-૩ સૂત્ર ૩૧૮ તત્ત્વાર્થ સંદર્ભ:
to
પાંચે જ્ઞાનના ભેદો સૂત્ર ૧:૧૪ થી ૧:૨૪ માં જણાવેલા છે. અન્ય ગ્રંથ સંદર્ભ:
(૧)કર્મગ્રંથ-પહેલો,પ્રારંભમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ. ] [9]પદ્યઃ
(૧) મતિજ્ઞાન પહેલું શ્રુત બીજું ત્રીજું અવિધ જાણવું. મન:પર્યવજ્ઞાન ચોથું છેલ્લું કેવળ માનવું. મતિ શ્રુત અને ત્રીજું અવધિ મન:પર્યવ. ને કેવળ મળી પાંચ જાણવા જ્ઞાનના ભેદ.
(૨)
•
] [10]નિષ્કર્ષ:-શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા આ પાંચ જ્ઞાન ને જાણનારો જીવ જ્ઞાનના સમ્યગ્ સ્વરૂપને સમજી-પામી અને અવધિ આદિ તરફ ગતિ કરનારો થાય તો પ્રાન્તે કેવળ જ્ઞાન પામી શકે છે. તેમ સમજી સમ્યગ્દર્શનયુકત થઇ જ્ઞાનને ધારણ કરવા પ્રયત્ન કરવો જોઇએ તેવું આ સૂત્રથી ફલિત થાય છે.
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૦
[] [1]સૂત્રહેતુ:-સૂત્રઃ૬માં પ્રમાળનવૈધિમ: કહ્યું હતું. તે પ્રમાણ એટલે શું તેઅંગે સૂત્રકાર આ સૂત્ર બનાવીને પ્રમાણનો ખુલાસો કરે છે. [] [2]સૂત્ર:મૂળ:-તત્ પ્રમાને
[] [3]સૂત્ર:પૃથઃ- તત્ પ્રમાણે (દ્વિવચન)
[] [4]સૂત્રસારઃ-તે [પાંચ પ્રકારનું જ્ઞાન] બે પ્રમાણ [રૂપ] છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org