________________
પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બંને મતોનું અર્થઘટન એ છે કે શ્રેણિકાદિ છદ્મસ્થ ક્ષાયિક સમ્યગ્દર્શન યુક્ત જીવોનો સમાવેશ સમ્યગ્દર્શનમાં કર્યો અને સમ્યગ્દષ્ટિમાં સિધ્ધ કેવલી આદિનો સમાવેશ કર્યો છે.
જયારે બીજા મત મુજબયાયિકદર્શનવાળામાંસીધોજસિધ્ધભગવંતાદિનો સમાવેશ કર્યોમાટે તેને અનંત ગુણા ગણાવ્યા. ત્યાંછદ્મસ્થ ક્ષાયિક દર્શની અને ક્વલી કેસિધ્ધોને જુદા પાડેલ નથી.
જ માર્ગણા દ્વારને આશ્રીને વિવેચન
સ્વોપલ્લભાષ્યમાંભાષ્યકારે ગતિ-ઈન્દ્રિય-કાય-યોગ-કષાય-વેદ-લેશ્યા-જ્ઞાન-દર્શનચારિત્રસિંયમ-આહારક-ઉપયોગસમ્યક્ત એ તેર દ્વારા કહ્યા છે.
કર્મગ્રંથમાં ૧૪ માર્ગણા કહી છે તેમાં ભવ્ય દ્વાર અને સંસી દ્વારા બે વધારે છે અને ઉપયોગ' નામનું દ્વાર નથી. આ ચૌદ માર્ગણાના કર ઉત્તર ભાર્ગણા દ્વાર છે. (૧)ગતિ-૪ દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક. (૨)ઇન્દ્રિય-પ એક-બે-ત્રણ-ચાર-પાંચ. (૩)કાય-પૃથ્વિ-અપ-તેલ-વાયુ-વનસ્પતિ-ત્રસ. (૪)યોગ-૩ મન-વચન-કાય. (૫)વેદ-૩પુરૂષ-સ્ત્રી-નપુંસક. ()કષાય-૪ ક્રોધ-માન-માયા-લોભ. (૭)જ્ઞાન-૮ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળ મતિઅજ્ઞાન-શ્રુત અજ્ઞાન-વિર્ભાગજ્ઞાન.
(૮)સંયમ-૭ સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુધ્ધિ-સૂક્ષ્મસંપરાય થખ્યાત દેશવિરતિ-અવિરતિ.
(૯)દર્શન-૪ ચક્ષુ-અચલુ-અવધિ-કેવળ (૧૦)લેશ્યા - કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્ર-શુક્લ (૧૧)ભવ્ય -૨ ભવ્ય-અભવ્ય (૧રસમ્યક્ત- વેદક-સાયક-ઔપથમિક-મિથ્યાત્વ-મિશ્ર-સાસ્વાદન (૧૩)સંજ્ઞી :- ૨ સંશિ-અસંશિ (૧૪)આહારક - ૨ આહારી-અણાહારી [આ રીતે ૧૪ માર્ગણાના દ્વાર બાસઠ થાય] ૪ ભાષાર “ઉપયોગ” નામક તાર ગણાવે છે તેના સાકાર અને નિરાકાર એ પ્રમાણે બે ભેદ છે. # સમ્યકત્વના સત્ દ્વાર સંબંધે ૧૪ માર્ગણાની ચર્ચા
પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન થયેલું સાથે લઈ જનારા જીવો પૂર્વ પ્રતિપન કહેવાય છે. અને જયાં જાય ત્યાં નવું ઉત્પન્ન થાય તેને પ્રતિપદ્યમાન કહેવાય છે.
ગતિમાર્ગણા-નરક-તિય-મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનસમ્યક્ત હોય છે. નરકદેવતથતિર્યંચગતિમાં શાયિક અને લાયોપથમિકથાય છે. મનુષ્ય ગતિમાં ક્ષાયિક લાયોપથમિક અને ઔપથમિક સમ્યક્ત હોય છે. . (૨) ઇન્દ્રિય માર્ગણા -એકન્દ્રિયને પૂર્વ પ્રતિપન્નકેપ્રતિપદ્યમાન બેમાંથી એકે સમકિત હોતું નથી. બેઈન્દ્રિય તે ઈન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંશિપંચેન્દ્રિયને સાસ્વાદનની અપેક્ષાએ પૂર્વ પ્રતિપનની ભજના હોઈ શકે પણ પ્રતિપદ્યમાન થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org