________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય :૧ સુસઃ૨૦) U [1]સૂત્રતુ આ સૂત્ર મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની વિષય જાણવાની મર્યાદા રજૂ કરે છે. U [2] સૂત્ર મૂળ “સ્કૃતયોર્નિવંશ:સર્વ દ્રષ્યર્વપર્યાયેષ U [3]સૂત્ર પૃથક-તિ - કૃતયો - વન્ય: સર્વ દ્રવ્યg -સર્વ પર્યાય
U [4]સૂત્રસાર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય-વ્યાપાર સર્વ દ્રવ્યોમાં અને [ગર્વ અર્થાત કેટલાંક પર્યાયોમાં છે.
I [5]શબ્દજ્ઞાનઃમતિ -મતિજ્ઞાન નો કૃત-શ્રુતજ્ઞાન નો] નિવ-પ્રવૃત્તિ અથવા વિષય વ્યાપાર સર્વદ્રવ્યસર્વદ્રવ્યો-બધાં જ દ્રવ્યો (પદાર્થો)
સર્વ પર્યાય-કેટલાંક પર્યાયોમાં U [6]અનુવૃત્તિઃ- આ સૂત્રમાં કોઈ સૂત્રની અનુવૃત્તિ વર્તતી નથી.
U [7]અભિનવટીકા-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વ દ્રવ્યોમાં હોય છે. અર્થાત આ બે જ્ઞાન વડે આત્મા સર્વે દ્રવ્યોને જાણે છે.
પરંતુ કેટલાંક પર્યાયોમાં હોય છે. અર્થાત્ આબે જ્ઞાન વડે આત્મા જેસઘળા દ્રવ્યોને જાણે છે તે સર્વદ્રવ્યોને સર્વ પર્યાયપૂર્વક જાણતો નથી પણ કેટલાંક પર્યાયોને જ જાણી શકે છે.
મતિશ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ સર્વદ્રવ્યો દ્રિવ્ય એટલે ધર્મ-અધર્મ-આકાશ-પુગલજીવાસ્તિકાય) અને અસર્વ કિટલાંક પર્યાયોમાં હોય છે. અર્થાત હૃતોપદેશની મદદથી એ બે જ્ઞાનવાળા સર્વ મૂળ દ્રવ્યોને દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી સમજી શકે છે. પરંતુ આ બંને જ્ઞાનો સર્વપર્યાયો વડેતે દ્રવ્યોને જાણી શકાતા નથી. અર્થાત્ કેટલાંક પર્યાયોને જાણે છે અને કેટલાંક પર્યાયોને નથી પણ જાણતા.
જ કેટલાંક પર્યાયોને જ જાણે તે કઈ રીતે?
આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન રૂપી-અરૂપી બધાં દ્રવ્યો જાણી શકાય છે. પણ એમના પર્યાયો તો કેટલાંક જ જાણી શકાય છે. કારણકે જગતમાં સૌથી વધુ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન ગણધર ભગવંત કે ચૌદપૂર્વી ને જ હોય છે.
તીર્થંકર પરમાત્મા જગતના ત્રણે કાળના સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોને સાક્ષાત જુએ છે-જાણે છે. પણ તેભાવોનાઅનંતમાંભાગનાભાવજેટલાજ શબ્દો હોય છે. સર્વભાવોમાટેના શબ્દોજહોતા નથી.જેટલા શબ્દો છે તેનો અનંતમો ભાગજ તીર્થકર પરમાત્મા ઉપદેશ દ્વારા બોલી શકે છે.
તીર્થંકર પરમાત્મા જેટલું બોલી શકે છે તે ઉપદેશનો અનંતમો ભાગ જ ગણધરો દ્વાશાંગીમાં ગુંથી શકે છે.
*દિગંબર આમ્નાયમાં તકૃતર્નિવચક્રવર્વ એ રીતે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org