________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભેદે શ્રુતજ્ઞાન.
શ્રુતજ્ઞાની દ્રવ્યથી ઉપયોગવંત થઈ સર્વદ્રવ્યને જાણે દેખે... ક્ષેત્રથી ઉપયોગવંત બની સર્વક્ષેત્ર-લોકાલોક જાણે-દેખે...કાળથી ઉપયોગ વંત બની શ્રુતજ્ઞાની સર્વકાળને જાણે દેખે.... અને ભાવથી ઉપયોગવંત બની શ્રુતજ્ઞાની સર્વભાવને જાણે-દેખે.
U [સંદર્ભ૪ આગમ સંદર્ભઃ(૧)મડું પુન્ન ને , ન મ યુગ પુવક-નંદિ સૂત્ર-સૂત્ર ૨૪
(૨)સુનાળે વિદે પuત્તે તં ગઠ્ઠા નં પવિદ્દે વ ા વાહિરે વેવ, સ્થાનાંગ સ્થાન ૨ ઉદ્દેશ ૧ સૂત્ર ૭૧/૧
(૩)નંદિસૂત્ર ૪૪માં વિષ્ટ તથા (મન પ્રવિષ્ટ) મંગાવી ભેદોનું વર્ણન છે. अंगबाह्यो म आवस्सय आवस्सयवईरत्तं । आवस्सय १७ मे समाइयं चउविसत्थओ વગેરે.માવયવરd ના બે ભાગ ૩જયિં ત્રિમં-આ સમગ્ર વર્ણન સૂત્ર ૪૪માં છે.
૪ તત્વાર્થ સંદર્ભ(૧)અધ્યાયઃ ૨ સૂત્ર ૨૨ કુતમન્દ્રિયસ્થ ૪ અન્ય ગ્રંથ સંદર્ભઃ(૧)કર્મગ્રંથ પહેલો ગાથા અને ગાથા ૭ (૨)વિશેષાવશ્યક ગાથા ૮૬ U [9]પદ્ય(૧) શ્રુતજ્ઞાન બીજું મતિપૂર્વક જાણવું બે ભેદથી
અંગ બાહ્યને અંગવાળું સર્વ એ દૂર દોષથી અનેક ભેદો છે પ્રથમના ને બીજાના બાર છે. આ ચાર આદિ અંગ ઉત્તરાધ્યયન આદિ બાહ્ય છે. છે બે અનેક વળી બાર પ્રકાર ભેદે અંગ પ્રવિષ્ટ ગણજો મૃત મુખ્ય રૂપે જે શાસ્ત્રની ગણધરે રચના કરી તે
આચાર્ય અન્યકૃત અંગબહાર રૂપે U [10]નિષ્કર્ષ-આસૂત્રમાં મુખ્ય વાત છે કે શ્રુત જ્ઞાનમતિપૂર્વક થાય છે. આ શ્રુત જ્ઞાનમાં સહાયક પરિબળ તરીકે આપ્ત ઉપદેશ અને આગમાદિ શાસ્ત્રને ગણાવ્યા છે.
આ સૂત્રના નિષ્કર્ષ રૂપે આ પરિબળ મહત્વ આપવા જેવું છે. જો સમ્યફ શ્રુતની ઝંખના હોય-યથાર્થ આત્માજ્ઞાન પ્રાપ્તિ માટે લક્ષ્ય હોય તો જિનવાણી -પ્રવચન-શાસ્ત્ર શ્રવણ થકી સતત શ્રતની પ્રાપ્તિ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org