________________
પરિશિષ્ટ : પ
પરિશિષ્ટ : પ તત્વા પરિશિષ્ટ
આ પરિશિષ્ટમાં અપાયેલા સૂત્રો પૈકી છ સૂત્રેા તત્વાના પ્રથમ અધ્યાયમાં ઉપયાગી છે. જેની અત્રે નોંધ કરી છે.
(૧) તત્ત્વાથ પરિશિષ્ટ સૂત્ર : ૧૨૩ स्वपरव्यवसायि ज्ञानं प्रमाण
આ સૂત્ર પ્રથમ અધ્યાયમાં સૂત્રઃ ૬ પ્રમાળ નવૈધિમ : માંના પ્રમાણ શબ્દનું લક્ષણ જણાવે છે.
સૂત્રસાર – પોતાને અને ખીજને નિશ્ચય કરાવનાર જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે.
૨૩૭
ટીકા :- જેના વડે પદાથ ના નિશ્ચય કરી શકાય તેનું નામ પ્રમાણુ અથવા “સ્વ”– પેાતાને જણાવનાર અને “પર”. પેાતાનાથી ભિન્ન વસ્તુને પણ એળખાવનાર એવુ... જે જ્ઞાન તે પ્રમાણુ,
જેમ ધુમાડા પેાતામાં રહેલા ધુમત્વ અને ધુમાડાથી ભિન્ન અગ્નિ અનેના નિશ્ચય કરાવે છે.
આત્મા પણ પ્રત્યક્ષ પ્રમાણ વડે આત્મત્વ અને આત્માથી ભિન્ન એવા શરીરના નિશ્ચય કરાવે છે.
(૨) તત્વાથ પરિશિષ્ટ : સૂત્ર ૧૨૪ अनक्षेप एकधर्मका वक्तामिप्रायो नय
આ સૂત્ર પ્રથમ અધ્યાયમાં સૂત્ર : ૬ માળનધિામ : માંના નચ શબ્દની એળખ આપે છે.
સૂત્રસાર :- આક્ષેપરહિત પણે એક ધમ સ’બધિ કહેનારના જે અભિપ્રાય તેને નય કહેવાય છે.
ટીકા :- કાઈ પણ પદ્મા વિશે નિશ્ચય પૂર્ણાંક કોઈ એક જ અભિપ્રાય વ્યક્ત કરવાને બદલે તેના અનતા ધર્મમાંથી કોઈ એક ધ ને જણાવવા તે નય.
Jain Education International
આવા અભિપ્રાય, કહેનારની વિશેષ દૃષ્ટિને પ્રગટ કરે છે. અર્થાત્ કહેનાર જે ગુણધર્મને જે ષ્ટિએ મૂલવણી કરી ખેલે તે અભિપ્રાય
For Private & Personal Use Only
www.jainelibrary.org