________________
ઐતિહાસિક સજઝાયમાલા. પ્રયાગ ગયા જે લેક તેણુઈ પ્રહસમઈ,
સમપૂર્વક આવી કહ્યું એ સન્યાસી વર એક રહઈ પ્રયાગમાં,
તસ મુખથી જેવું લહ્યું એ. દીઠ પછિમ ાતિ તેણ સન્યાસી,
વિમાન એક અતિ જલહલઈએ, કિહાં જાઉં તુમે દેવદેવ પ્રગટ ભણ,
સન્યાસી પણિ સાંભલઈ એ. માહંત પુરૂષ છઇ એક તેહનઈ તેડવા,
જાછિ સુર પરવરી એ; તતષિણ શ્રીગુરૂ પાસિ તેજ તે પ્રગટિ6;
તવ ગુરૂ હતા સિવપુરી એ દેવ થયા વિજયદેવ તવ સુર અપચ્છર; જય જય નંદા મુખ કરઈ એ.
| ઢાલ છે તવ ગંભારઈ પ્રતિમા દીઠી રે. એ દેસી. તુઝ ગુણ કેતા સુગુરૂ સંભારું રે, એક ઘડી પણિ નવિ વીસરૂં ; તુઝક્યું મુઝનઈ જે છ નેહરે, કેવલનાણી જાણી તેહ રે. તુ આકણું. કર હવાઇ માંડવીન કઇ મડાણ રે, ભણસાલી રાયચંદ સુજાણ રે; અતલસ સોનેરી રૂપેરી રે, ભાતિ ભાતિની કઇ ભલેરીરે. ૮૦ ૪૩ લાહિથી પાઅમારી સારી રે, માંડવી મોટી તેણઈ સણગારી રે; તેણંડી તિહાં અતિહિં વિરાજઇ રે, તેઉરની કીધજ ફાવઈ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org