________________
ઐતિહાસિક સજઝાયમાલા.
આગમન ગુરૂનાં સાલહી સાલહી કાગહ કુર, આહાર આ હાર દિઉ વધામણી રેલાષીણ ચીર કિ. દિ. ૨ ધન સેરી ગુરૂ સાંચર્યા તિહાં પથરાવું પાટ; કરૂં રે લાષીણ લૂછશું હું ઉઠી રે નવરંગ ઘાટ કિ. દિ. ૩ મોટાં મોતી રે ભરીયલાં ત્રાટ બઇસારી રે ગુરૂ સેવન પાટ, શૃંગારી રે નારી સિરિમાટ કિ.
દિ. ૪ તિહાં જય જય રે લઇ ભાટ આયા રે ધર્મના આધાર; ગારી રે નગરીનાં હાટ કિ.
દિ ૫ ધન અમરાદે કડી જિણિ જનમ્યા શ્રી જસવંત, માસી માકુ વાઘજી શત શાષા રે પસરૂ શ્રીવંત કિ દિ. ૬ ધનરાજ વાઘા દે મિલી દહીં દઈ જુ નિજ હાથ; તુ કરૂ હું તપ પારણુ અપવાસે રે આઠે દધિ સાથિ કિ. દિઠ 9 ચરણે પ્રમાદિ વાહીદ ગુરૂ ગાયમનું અવતાર, શ્રીમવિમલસૂરિરાજીઉ ગુરૂ કબધિર વયરકુમાર કિ. દિo ૮ જા મેરૂ અવિચલ ભણઈ આણંદપ્રમોદ ઉવઝાય; સમવિમલસૂરિ તાં તપઈ શ્રીચંદગચ્છરે કેરૂ રાય કિ. દિo ૯
સંવત દર વર્ષે મહાવદિ બીજદિને લષિત તપાગચ્છ શ્રીમવિમલસૂરિ રાજ્ય શિધ્ધિ વિચારસેમમુનિના લષિત શ્રીઅજાઈ પટનાથ”.
શ્રીહનિયરિપER /
श्रीमान् कामगवीव कामितसुखं मूते स्म यः सेवित_श्चक्रे यः सवितेव विश्वमखिलं सालोकमालोकितः । विद्युत्वानिव पापतापमहरद् यः संस्तुतः सूरिराट्
सिद्धयै तस्य मुनीन्द्रहीरविजयस्यानन्दिके पादुके ॥१॥ सच्चक्रप्रणयी पयोरुहवनं भास्वानिवाभीशुभिः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org