________________
જદ
ક
S
औतिहासिक-सज्झायमाला.
આણંદવિમલસૂરિ સક્ઝાય.
૧
ગાયમ ગણહર પ્રણમુ પાય, સરસતિ સામિણિ સમરૂં માય; હું ગાઉ શ્રીતપગચ્છરાય, શ્રીઆણંદવિમલસૂરિ પ્રણમું પાય. દુસમકાલિં ગુણનિધાન, મઈ પાયે તું યુગપ્રધાન; સુવિહિત મુનિવર કેરૂ રાયશ્રીઆણંદવિમલસૂરિ પ્રણમું પાય. ઈડરીનયરિ હુએ અવતાર માતા માણેકેદ કૃષિ મહાર સા મેઘા કલિ કમલ દિણંદ શ્રીઆણંદવિમલ સૂરિ. દુદ્ધર પંચ મહુવય ભાર તે તુહે ધરિએ અંગિ અપાર; સાધુધર્મ તુહે સૂધ કરિઓ દુરગતિ પડતઉ જીવ ઉદ્ધએિ. પાંચ સુમતિ તુહે પાલી ષરી, ત્રિણિ ગુપતિ સૂધી આદરી; પરિગ્રહ મમતા મૂકી કરી, શ્રીજિનઆશા સૂધી ધરી. ઉગ્ર ચારિત્ર નઈ ઉગ્ર વિહાર, તે તુહે કીધઓ સુદ્ધઆચાર; વલી ઉગ્ર તપ કીધઓ ઘણે તે હું બેલું ભવિઅણ સુણઉ. શ્રી જન પ્રતિમા આગલી રહી, પાપ સવે આલોયા સહી; સઉ કાસી ઉપવાસ કરી, સયમ કમલા રૂડી વરી. વીસથાનક તપ વીસ ૨ વાર, ચઉથે કરી તુહે કીધઓ સાર; ગ્યારસઈ ચઉથ તુહે પૂરા કર્યા, વીસ બેલ તે મનમાંહિ ધર્યા,
* ઉદેપુરના યતિ વિવેકવિજયજીના ભંડારની પ્રતિ ઉપરથી. .
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org