________________
ઐતિહાસિક-સજઝાયમાલા. તેહમાં જે સૂરયની પરે રે, પ્રતાઁ ભાગ્ય વિશાલ શ્રીગુરૂજીના દિલમાં તુ વોરે, કહે એ પુત્રરતા; બત્રીસ લક્ષણ પુરીત અંગ છે રે, કર ઘણું રે યત. મુ૦ રર હરણી હીરાદે ગુરૂ વયણડે રે, વદી થાનિક જાય; તિણહી જ ૩ણી સુપને ઇમ કહે રે, શાસનદેવી હો આય. મુ૦ ૨૩ પુત્ર તમારા રે હો આપજે રે, શ્રીવિજે પ્રભસૂરી હાથ; સંયમ લેર્યો રે એ સુત તુમતણા, તુમે પણિ લેરે સાથિ. મુ. ૨૪ શાસનદીપક જે સુત હૈયેં રે, પ્રબલ પ્રતાપી હે સૂરિ રાયરણું તે બહુ પડિબેહર્યો રે, જીપ વાદી હે સૂરિ. મુર ૨૫ શાસન ભાસન લાભ ઘણા કહ્યા રે, તે તુહ્મ હે માય; એ સંસાર અસાર પદાર્થો રે, મત રહયા લલચાય. | મુર ૨૬
દહા. માતા સુતને નેહરૂં પૂછે વાત પ્રભાત, તેહ સુજાત હુઆ ઘણું સાંભલતાં રલિયાત. તવ હીરાદે ગુરૂ કમેં માંગે દીધ્યા દાન; કહે સુત મેં તમનેં દીયા જે મુઝ પરમ નિધાન. શ્રીગુરૂ તે સુપ્રસન્ન થઈ સફલ મને રથ કીધ; જ્ઞાનવિજેને વિમલવિજે જીતવિજ્ય નામ દીદ્ધ.
છે. હાલ વાલેસર મુઝ વીનતી ગોરીચારાય. એ દેશી. જીતવિજયને જઈ ભામણું હું વારીલાલ
કેણ કરે તસહિરે હું રૂપલા ગુણ આગલે હું એ તો વયકુમારની જોડિરે. હું૦ ૩૦. બુદ્ધ પરીક્ષા કારણે હું એકદિન ગુરૂ ગચ્છરાય રે હું સીસ સહુને તેડિને હું ભાથું કરીઅ પસાથ રે. હું૦ ૩૧ આ પાઠું મેતીતણું હું લેટ્સે તે સિરતાજ રે; જે શિષ્ય સે ગાથા ભણે હું સાંઝ પેહલાં આજ રે. હું ૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org