________________
ઐતિહાસિક રાજઝાયમાલા. પંડિત કહે સુત ભૂપતી કે સૂરિશિરોમણિ થાસ્ય છે; પુત્રરતન તિણે જનમીએ વલી તદનતર નવ માસે . ગુ૦ ૧૧ નામ ગુણે જેઠે હૂઓ તે અંગજ પુર્વે પૂરે છે; દીન દીન વાધે દીપતે જાણે સુરતરૂ અંકરે છે.
ગુ૦ ૧૨ માત હીરાદે હરતિ રૂડે હાલરૂ હુલાવૈ છે; સુંદર અને સેહામણે રૂડાં ભૂષણડાં પહિરા છે. ગુ૦ ૧૩ આંખડલી અણિઆલી છે જે અંજન રેષા કાલી છે; સરસ જમાડે સૂષડી મુષ બીડી ઘેર રઢિયાલી છે. ચાલ રમઝમ ઠમકો ઘર આંગણ હા જી, રૂપે રતિપતિ સારિો તે તે તેજે તરણિ હરે છે.
ગુ. ૧૫ અમિ ઝરે મુષ બેલતાં જાય તાયનાં મન રઝાવૈ છે; વિણ આયાસૈ સહુ ભયો જબ પાંચ વરસને થાવું છે. ગુ૦ ૧૬
હા. એહવે સ્વર્ગ સિદ્ધાવીયા હીરેસા મહાભાગ; હીરાદે તે દિનથકી મન આણે વયરાગ. શ્રી સિદ્ધાચલ આવિને લિષમી લાહો લી તિમ વલી રૈવતગિરિ જઈ કાયા નિરમલ કીધ. જાનૈગઢ ગુરૂ ગચ્છપતિ શ્રીવિજેપ્રભસૂરીશ; સુપરિ વદે વલી વલી હીરાદે સુજીસ.
છે ઢાલ છે પંથડે નિહાલું રે બીજા જિનતણે રે, એ દેશી.
તથા,
ધારણ મનાવે રે મેઘકુમારને રે, એ દેશી. મુષડું નિહાલી રે તપગચ્છરાયનું રે, હર્ષિ હીરાદે હે નારિ; અમીય સમાણી રે વાણી સાંભલી રે, સફલ ગર્ણ અવતાર, મુ. ૨૦ નવ અંગ પૂજા રે કરે ગુરૂરાયની રે, સુત સુંદર સુમાલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org