SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન* ઈ.સ. ૧૯૪૦ના સપ્ટેમ્બર માસમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિકારી મંડળે નિર્ણય કર્યો કે પરિષદ-ગ્રંથાવલિ અને પરિષદનાં પ્રકાશનોનું પ્રકાશનકાર્ય ભારતીય વિદ્યાભવન મારફત કરાવવું. વસ્તુત: ભારતીય વિદ્યાભવને જાતે પરિષદના આ કાર્યનો પોતાની પ્રવૃત્તિમાં સમાવેશ કરવાનું માગી લીધું હતું. તદ્નુસાર આ પ્રકાશન ઈ. સ. ૧૯૩૯ના એપ્રિલ માસની ૭, ૮ અને ૯ તારીખના રોજ પાટણ ખાતે મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ખાસ સંમેલન ‘શ્રી હૈમ સારસ્વત સત્ર'નો અહેવાલ અને નિબંધસંગ્રહ પ્રજા સમક્ષ રજૂ કરીએ છીએ અને એના સંપાદન અને પ્રકાશનમાં નિમિત્ત બનવાનો અવકાશ આપવા માટે પરિષદના અધિકારી મંડળનો આભાર માનીએ છીએ. આ ગ્રંથ પ્રગટ કરવામાં જેઓએ સીધી કે આડકતરી એક કે બીજા પ્રકારે, જે કંઈ સાહાય્ય કરી છે તે માટે તે સર્વનો અહીં અમે આભાર માનીએ છીએ. ભારતીય વિદ્યાભવન * સપ્ટેમ્બર ૧૯૪૧ની પ્રથમ આવૃત્તિનું. Jain Education International ५ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy