SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ २२ પ્રમુખશ્રીનો ઉપસંહાર બાદ શ્રી. મુનશીએ ઉપસંહાર · કરતાં મીઠી ટકાર કરી હતી કે, ગુજરાતી સાહિત્યમાં રસ લેનાર તરીકે તેમ જ એક બ્રાહ્મણ તરીકે લવાના મારા જન્મસિદ્ધ હક્ક છે, તેથી હું ખેાલ્યા છું. આજના કાર્યક્રમ અહીં પૂરા થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકી સાંજના શેઠ હેમચંદભાઈ તરફથી નાકારશી હતી. રાતે મંડપમાં આકર્ષક રાશની થઈ હતી અને રંજનને કાર્યક્રમ હતા. રંજનમાં ગઢવી મેરુભાના તથા રાયચુરાના દુહા અને સ્ત્રીઓના ગરબાએની પણુ યેાજના હતી. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy