________________
શ્રી હેમ સારસ્વત સત્ર: નિધસંગ્રહ
હરણ
છે જ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રખર અભ્યાસી અને અન્વેષક હેમચન્દ્રાચાયે કેટલાક અ—દેશી જેવા દેખાતા શબ્દોને પણ તેનામાં સ્થાન આપ્યું છે તે તેની પાછળ કે ખાસ કારણ હોવુ જ જોઇ એ, પણ મારે જણાવવું જોઈએ કે મુરલીધર એનર્જી એ૧૬ હેમચન્દ્રા ચાય'ના સીમાલ્લ’ધનના કરેલા અચાવ મને એક દરે સાષજનક નથી લાગ્યું, જો કે શ્રી રસિલાલ પરીખે હુમણાં જ એ બચાવને સવ થા સ્વીકાર્યાં છે, એનજીનુ કહેવુ એમ છે કે તે નામાં હેમ— ચન્દ્રાચાય ́ા ઉદ્દેશ ‘ ભાષાશાસ્ત્રીય ’કૅ ‘ ઐતિહાસિક ’ ( ‘ કાયલાલોજીકલ ' કે ‘ હીસ્ટરિકલ ' ) ન હતેા અને એમને કરકસર ’ ( ‘ ઋકોનેામી ’ ) કરવી હતી. પણ પ્રશ્ન એ છે કે અમુક શબ્દને દેશી કહેવાય કે કેમ ? અને તેનામાં એના ગ્રન્થર્તાએ આંકેલી સીમાએ પ્રમાણે એ શબ્દને સ્થાન મળે કે કેમ ? શ્રી રસિકલાલભાઈ કહે છે કે હેમચન્દ્ર કોઈ પણ સ્થળે એમ સૂચવતા નથી કે દેશીની વ્યુત્પત્તિ સંસ્કૃતમાંથી ન થાય. પણ તે તે પ્રાકૃત વ્યાકરણકારાએ તત્સમ, તદ્ભવ અને દેશીના ભેદ શી રીતે સ્વીકાર્યાં ? અને આ લેખની શરૂઆતમાં જ આપેલી દેશીની વ્યાખ્યામાં હેમચન્દ્રાચાય' એમ શુ સૂચવતા નથી કે ‘ દેશી ' શબ્દો સ ંસ્કૃતવ્યુત્પન્ન નથી ?–અને, જે કાઈ થાડા દેશી શબ્દો તેવા હોય તે તેની વ્યુત્પત્તિ ક્રમમાં ક્રમ તદ્દન અજ્ઞાત—સંસ્કૃત કોશકારાને પણ અજ્ઞાત—છે? વળી, ટ્રેનના પ્રારંભમાં જ હેમચન્દ્રાચાય સ્પષ્ટ કરે છે કે સંસ્કૃતાદિભાષાના શબ્દાનુશાસનની સિદ્ધિ સિન્દેમાં થઈ: હવે બાકી રહ્યા અસાધિતપૂર્વ દેશ્ય શબ્દો, જેના સહ અહીં-તે તા॰માં-કરવામાં આવે છે.
મને પેાતાને એમ લાગે છે કે હેમચન્દ્રાચાય ના વખતમાં ‘‘દેશી’” શબ્દની વ્યાખ્યા તદ્દન ગેસ રૂપ પામી નહિ હાય. એમના પૂર્વાચાર્યાએ એની વ્યાખ્યા જુદી જુદી રીતે કરી હશે એમ માનવાને સબળ કારણ છે. ધનપાળ પેાતાના વાદ્મીને દેશીશાસ્ત્ર” કહે છે પણ એણે દેશી કરતાં તત્સમ અને તદ્ભવ શબ્દો વધારે સંગ્રહ્યા છે. વળી એ એમ પણ કહે છે કે પ્રાકૃત કવિએ સામાન્ય રીતે વાપરે છે એ બધા શબ્દો એણે પેાતાના ગ્રન્થમાં લીધા છે. પણ સ`સ્કૃત અને પ્રાકૃતના વિદ્વાનેમાં શિરેામણિ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org