SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૩િ૦૯ आश्लिष् મેલ तिम्-स्तिम् આણ મુક, મુઅ, મુલ્લા તિએ (વિકલ્પ) બાકી તિમ્મઈ-થિમ્બઈ ઠવ, થwવ स्थाप आ+नी આણાવ આ. હેમચંદ્રના અપભ્રંશમાં મહારાષ્ટ્રી પ્રાકૃતાનુસારી અસર ઉપરાંત નીચેની વિશેષતા આપણને મળે છે? ૧. કાર સાચવી રાખતાં વૈકલ્પિક રૂપે; ૨. ––7–----ને સ્થાને –––––મ થયા હેય તેવાં વૈકલ્પિક રૂપે; 2. સંયુકતાક્ષરને બીજા વર્ણ તરીકે કારનું વૈકલ્પિક રહેવાપણું તેમજ ક્યાં ન હોય તેવા કારનું ઉમેરાવું; અને ૪. વર્તમાન ૧લા પુરુષ બહુવચનમાં દુ-દુને પ્રયાગ. આ ચારે વસ્તુઓ આપણને માર્કડેયના “નાગર અપભ્રંશ”. માં મળે છે. આમાંના બીજા વિધાનમાં માર્કડેય ઉ–ના વ–મવાળી પ્રક્રિયા નોંધ નથી; પણ એ ચલાવી શકાય, એમ છે. આ ચારે વસ્તુ આમ સામાન્ય હોવાથી, અને મહારાષ્ટ્રી પ્રાકૃતાનુસારી અપબ્રશમાં તે નહિ હેવાથી આ. હેમચંદ્રના અપભ્રંશને માર્ક ડેયને અપભ્રંશ નિકટ થતું લાગે છે; પણ બીજી બાજુ ઉપર જે રૂપાખ્યાન આપ્યાં છે, તેમાં જે અનેક વધુ રૂપ અને અનેક જુદાં જ રૂપે માય આપે છે, એ સાથે પ્રત્યયને પ્રાયઃ બધી જાતિનાં, બધાં અંગનાં રૂપમાં મોટે ભાગે સામાન્ય રીતે સ્વીકારે છે, એ જોતાં એ કોઈ ભિન્ન પ્રાંતને જ અપભ્રંશ છે એમ નથી જણાતું? ખુદ “પ્રાકૃતસર્વસ્વ”માં જે અવતરણે આપવામાં આવ્યાં છે, તે જોવાથી પણ એ વસ્તુ ખ્યાલમાં આવી શકશે : એને અવતરણે લેવાને માટે મુખ્યત્વે “પ્રાકૃતપિંગલ” મળ્યું છે. બધાં મળી “ નાગર અપભ્રંશ”. ની પ્રક્રિયામાં પાંચ અવતરણ છે, તેમાંના ત્રણું “પ્રાકૃતપિંગલ”નાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy