________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
પણ મળેજને ? એટલે અપભ્રંશનેય રત્નભડાર નાનાસૂના નથી. આપણે તે એમાંથી માત્ર બે જ મુક્તક-મૈાક્તિકા જોઈ સ ંતેાષ માનીશું.
૨૯૪
સહુ કાઈ માટા થવા ફાંફાં મારે છે, પણ હાથ છુટ્ટો રાખ્યા વિના મેટાઈ મળતી નથી એ વ્યવહારુ સત્ય દાખવતાં કવિ કહે છેઃ
साहु वि लोक तडफडर वरुणहो तणेण । वड्डप्पणु परि पाविअर हत्थि मोकलडेण ॥ २६६-१ ॥
વડપણ માટે તાડૅ સ લેાકને સાથ; મેટપ ક્રિન્તુ મળી શકે ફક્ત મેળે
"
હાય.
86
કવિ આપણુને
ખીજા સુભાષિતમાં તલની અન્યાક્તિ દ્વારા અનુપમ ઉપદેશ આપે છે. તલ સ્નેહ (તેલ) હોય ત્યાં સુધી જ તલ કહેવાય છે. સ્નેહ (તેલ) જતાં એજ તલ, તલ મટી ખલ (ખાળ) અને છે. એજ રીતે માણુસ સ્નેહ (પ્રેમ) હૈાય ત્યાં સુધી જ સજ્જન કહેવાય છે. સ્નેહ (પ્રેમ) જતાં માણુસ ખલ (દુર્જન) બની જાય છે. માટે સ્નેહ એજ ખરું જીવનરસાયન છે એ કવિ દર્શાવે છે:---
तिल तिलत्तणु ताउ पर जाउ न नेह गलन्ति । नेहि पण ते जि तिल तिल फिट्टवि खल होन्ति ॥ ૪૦૬૨ ॥
તલનું તલપણૢ ત્યાં સુધી જ્યાં સુધી સ્નેહ ન જાય; સ્નેહ જતાં પછી તેજ તઙ તક્ષ મટીને ખલ થાય.
Jain Education International
આ બધાં ઉદાહરણા ઉપરથી આચાર્યશ્રીએ અપભ્રંશ ભાષાની કેવી અપૂર્વ સેવા કરી છે એને આપણુને સચેાટ ખ્યાલ આવે છે. અપભ્રંશ ભાષાની આવી વિશદ સમીક્ષા એમના પહેલાં કાઈ એ કીધી નથી. સ` વ્યાકરણેાના નિષ્ક સમા ‘સિદ્ધહેમ’ માટે ગુજરાત જેટલા ગવ ધરે એટલા એછે છે. જગતભરના વ્યાકરણસાહિત્યમાં ‘ સિદ્ધહેમ'નું સ્થાન અને ખુ છે, અને એવું જ અનેાખું સ્થાન છે ‘સિદ્ધહેમ ’ની રૂપાવલિને સાલકી વંશની કીતિ-કથા સાથે સાંકળતાં મહાકાવ્ય ‘ દ્વાશ્રય ’તું. ગુર્જરદેવીનાં ઉભય મહામૂલાં આભૂષા છે. આચાર્યશ્રીની પરિત પ્રજ્ઞાથી અંકિત ઉષ્મય ગુજરાતનાં મહાતેજસ્વી રહ્ના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org