________________
૨૭૮
ગુજરાતી સાહિત્ય પરિષદ ધર્મશાસ્ત્રોના ગ્રંથે છે. “ગૌતમધર્મશાસ્ત્ર' સામવેદની રાણયનીય શાખાને ધર્મગ્રંથ છે. આ ગ્રંથ સામવેદની સાથે જોડાયેલ છે એમ કુમારિલે માન્યું છે. તેને છવીસમે અધ્યાય શબ્દેશબ્દ “સામવિધાન બ્રાહ્મણમાંથી લેવાય છે. આથી તે સામવેદનું ધર્મસૂત્ર છે તેમાં શક નહિ. “કઠસંહિતા” યજુર્વેદની એક શાખા સંહિતાગ્રંથ છે. મુનિરાજે કઠપ્રોત” એમ મોઘમ જણાવી આ સંહિતાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે “તાંય બ્રાહ્મણ” સામવેદને બ્રાહ્મણ ગ્રંથ હોઈ તેનું બીજું નામ “પંચવિશ” યાને ધ્રઢ બ્રાહ્મણ છે. વૈદિક ઋચાઓનું જે જે
ઋષિઓએ સર્જન કર્યું, તેમને મંત્રદષ્ટા કહેવામાં આવ્યા. આ મંત્રદૃષ્ટા ઋષિવરે તે મંત્રોના મુખ્ય ઋષિઓ ગણાય છે. તથા કેટલાક મંત્રદષ્ટાઓની નોંધ લેતાં, ઢોંચ, બર્ક, વામદેવ, ઉપગવ, શુક, વગેરેનાં નામે જણાવ્યાં છે. આ બધા મંત્રદૃષ્ટા ઋષિઓમાં, વામદેવ ચારે વેદમાં દશ્યમાન થાય છે, જ્યારે શુક્ર અથર્વવેદના મંત્રદ્રષ્ટા છે. બાકીના ત્રષિઓનાં નામે કવચિત જોવામાં આવે છે.
આ સિવાય બીજા અનેક સ્થાને ઉપમાઓ રજૂ કરતાં, કેટલાક વૈદિક ગ્રંથોનાં સ્પષ્ટ અસ્પષ્ટ નામો જાહેર કર્યા છે. તેમાં ચાગ્ર ય, પાંચહાગ્રંથ, તર્ક, આખ્યાન, સંહિતા અદિ ગ્રંથ, વાજપેયગ્રંથ, વસિષ્ઠત પુરાડાશિકા” અને પુરેડીશ ટીકાઓ, છંદ, શિક્ષ, ગાયન, વૈદ્રશિક, વગેરેને ખાસ ઉલ્લેખ છે. આમાં ઘણાખરા ગ્રંથ વેદની સંહિતાઓ અને શ્રૌતસૂત્રોના છે. બાકી છંદશાસ્ત્ર અને શિક્ષાગ્રંથ, એ વૈદિક છે અને મંત્રોના ઉચ્ચારણું, તથા તેનાં સૂચક ચિની પરિભાષા સમજાવતા વિવિધ ધર્મગ્રંથો છે.
આ ઉપરાંત ઉપનિષદો, પરિશિષ્ટ અને ધર્મશાસ્ત્રો ઉપર તેમણે કેટલોક દષ્ટિપાત કર્યો હતો. સોળમા સર્ગમાં તુવર્ણન પ્રસંગે એક સ્થળે “દેગ, યાજ્ઞિક, બઢ઼ચ, ઐત્સિક, આથર્વણિક, કઠ, વગેરેનાં ધર્મવચનને ઉલ્લેખ કર્યો છે. તે જ પ્રમાણે ઉચ્ચ સ્વરે ભણવામાં આવતા ખંડિક, ઉખ, વાજસનેયી, શનક, અને છાલિની નોંધ આપી છે. ૧૯ અથર્વવેદમાંથી કેટલાક અભિચારપ્રયોગોનાં વણને ઉપલબ્ધ થાય છે. તેમાંથી તેમજ બીજા વેદોમાંની ટૂંક હકી
૧૮: એજન સ. ૧૬, શ્લોક ૨. ૧૯ એજન, સ. ૧૬ . ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org