SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૫e ગુજરાતી સાહિત્ય પરિષદ कल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि महामात्यश्रीकुमरसिंहे श्रीकरणादिके समस्तमुद्राव्यापारान् परिपन्थयति सति ।" (ગા. ઓ. સિ. નં. ૧-“જે. ભાં. સૂચી” (પૃ. ૧૭, ન. ૧૪૬): “પૃથ્વીચંદ્રચરિત્ર” તાડપત્રીય પુ. ને પ્રાન્ત ઉલ્લેખ.) ઉમાપતિવરલબ્ધપ્રસાદ’ સંબંધી વિચાર ઉપરના શિલાલેખ વગેરેમાં એ વિશેષણ ઉપર પ્રમાણે પ્રાપ્ત થાય છે. નીચેના શિલાલેખે અને તામ્રપત્રોમાં કાતિવરનું વિશેષણ નથી. ૧. સમ્રાટ કુમારપાળના સં. ૧૨-૧ના તામ્રપત્રમાં માનધિas, परमेश्वर, निजमुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल भने विजयोदयी પતિ વાળું વિશેષણ નથી. ૨. વિક્રમ સંવત ૧૨૦૮ પહેલાંના કે ગુજરાત બહારના કેઈ શિલાલેખમાં પણ આ વિશેષણ નથી. કુમારપાલે દાવેલ ચિતોડના શિલાલેખ વગેરેમાં પણ આ વિશેષણ નથી. ૩. કુમારપાળની હયાતીમાં કતરાએલ ગુજરાતના કોઈ પણ શિલાલેખમાં આ વિશેષણ નથી. ૪. જૂનાગઢને શિવાલયને શિલાલેખ પણ આ વિશેષણથી કારો છે. ૫. પાશુપતાચાર્ય સંભાવબૃહસ્પતિ કે જેને રા. સાહિત્યવત્સલ અને આ. ગિરજાશંકર વલ્લભજી કુમારપાળના ધર્મગુરુ તરીકે કપે છે, તેની ૧ આ ગંડ સિદ્ધરાજ કે કુમારપાળના ગુરુ હતા એવું તેની પ્રશસ્તિ કે રા. બા. કૃત “ગુજરાતના પ્રાચીન ઇતિહાસ”ને આધારે નક્કી થતું નથી. એ વાત નક્કી છે કે સિદ્ધરાજ તેને કવિચક્રવતી શ્રીપાળની જેમ ભ્રાતા તરીકે માનતે હતે, નહિ કે ગુરુ તરીકે. “ગુ. પ્રા. ઇતિહાસમાં અને રા. દ. કે. શાસ્ત્રીની “પ્રબંધચિંતામણિ” પરની ૨૨ મી ધમાં તેમને પૂજારી તરીકેનો પરિચય મળે છે. ભૂલ થવાના કારણે કુમારપાળે તેમને દંડ કર્યો હતે, (પ્ર. ચિં.” પૃ. ૧૯૩). રા. સાહિત્યવત્સલ તા. ૧૨-૯-૩ ના ગુજરાતી”માં એ પ્રશસ્તિને જ તેમનાથના મન્દિરને જીર્ણોદ્ધારલેખ સમજી ૧રરપમાં સોમનાથનો જીર્ણોદ્ધાર માને છે, તે વિચારણીય છે. તથા મનાથના જીર્ણોદ્ધારની હકીક્ત શ્રી હેમચન્દ્રાચાર્ય જણાવતા નથી” એમ લખે છે તે પણ તેઓને અનાભોગ જ છે. કેમકે “યાશ્રય”કાવ્યના વીમા સર્ગમાં આ જીણોદ્ધારનું સૂચન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy