________________
૨૪૦
ગુજરાતી સાહિત્ય પરિષદ આથી જ કુમારપાળની બિરદાવલીમાં મહારાજ, નિજભૂજવિક્રમરણુગણવિનિર્જિતશાકંભરીભૂપાલ, ઐઢપ્રતાપ, અવન્તીનાથ અને ચકવતી વગેરે બિરુદો છેતરાયાં છે-–લખાયાં છે.
શિલાલેખાદિમાંનાં વિશેષણ ગુર્જરેશ્વર કુમારપાળના શાસનકાળમાં ઉત્કીર્ણ સાહિત્ય પણ તેના ઐતિહાસિક જીવન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પિકીની કેટલીક પંક્તિઓ નીચે પ્રમાણે છે
૧. સં. ૧૨૦૧ પિ. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંદ્રા૫૯લીમાં સિદ્ધેશ્વર વૈદ્યનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂતા પાસેનું ગામ આપ્યાનું શ્રી કુમારપાલની સહીવાળું તામ્રપત્ર
परमभट्टारक-महाराजाधिराज-परमेश्वर-त्रिभुवनगण्डावन्तीनाथ-बर्बरकजिष्णु-सिद्धचक्रवर्ति -श्रीमजयसिंहदेवपादानुध्यात-परमभट्टारक-महाराजाधिराजपरमेश्वर-निजभूजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल-श्रीमत् कुमारपालदेवવિનોદચ......
૨ અવન્તીનાથ માટે જુઓ રા. ગો. દેશાઈ: “ગુ. મા. ઈ.” પૃ. ૧૯૩ તથા વાંચે “કુમારપાલે માળા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. “અવન્તિનાથ” એ કુમાળપાળનાં બિરુદ પૈકીનું એક છે.” પૃ. ૧૯૪.
૩ ગુજરાતના સાત ચક્રવર્તીએ નીચે પ્રમાણે મનાય છે.
૧ ભીમદેવ, ૨ કર્ણદેવ, 8 સિદ્ધરાજ, ૪ કુમારપાળ, ૫ અજયપાળ, ૬ મૂળરાજ અને ૭ Íમદેવ (જુઓ ગુ. ઐ, લે.' લેખાંક ૧૬૬, ૧૮૬,૧૭૦, ૩૦૧, ૨૦૨, ૨૦, વગેરે.) ૧ સિદ્ધરાજ, ૨ કુમારપાળ, ૩ અજયપાળ, ૪ મૂળરાજ બીજો, પ વિશળદેવ, ૬ અજુનેદેવ, ૭ સારંગદેવ (જુઓ “પુરાતત્વ ત્રિમાસિક, પુ. ૧, અં. ૧, પૃ. ૩૭માં પ્રકાશિત સં. ૧૩૩૩ને આમરણને શિલાલેખ).
૪ અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઇએ, સં. ૧૧૮૪ ચૈસુદ ૧૫ સેમ. સ. ૧૧૯૩ ફા. વ. મંગળ મકરસંક્રાન્તિ (જેમાં સ. ૧૮૭ના ગ્રામશાસનની પુનાજ્ઞા છે ) અને સં. ૧૨૦૧ પિસ સુદ ૨ વગેરે તિથિના સિદ્ધરાજ, મહામાત્ય શાસ્તુપ અને કુમારપાળના પડિમાત્રામાં ઉત્કીર્ણ તામ્રપત્ર જેવા આપ્યાં હતાં, જેની પૂરી નકલ મારી પાસે છે. તેમાંથી પ્રસ્તુત પાઠ આપેલ છે. આ તામ્રપત્રો સંબંધી યથાસમયે પ્રકાશ પાડવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org