________________
શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસ’હુ
કુમારપાલ તે રમતને ઝટ ઓળખી ગયા અને ત્યાંન Àાલતાં સીધે શત્રુના સૈન્થ ઉપર ચાલી ગયા. પરંતુ સમરાંગણુમાં પણ તેણે પેાતાના સામતા અને સૈનિકને શત્રુપક્ષે ભેદેલા જોયા. કુમારપાલે પેાતાના ભાગ્યના પાશા માટે, સમય કુશળતા વાપરી એક જ પાટે શત્રુના હાથી ઉપર ધસી ગયા અને પહેલી જ વારમાં તેને આહત કરી શરણુામત થવાની તેણે ફરજ પાડી. બન્નાલ ઉપર ચઢી ગન્મેલા સેનાપતિએ પણ તેટલી જ ઝડપથી શત્રુને શિરચ્છેદ્ર કરી કુમારપાલની વિજયપતાકા ઉજ્જયિનીના રાજમહેલ ઉપર ઊડતી કરી.
ગુજરાતનાં તદ્દન પાશી અને લાંબા સમયનાં પ્રતિસ્પર્ધી એવાં મારવાડ અને માલવાનાં બંને મહારાજ્ગ્યાને, સિદ્ધરાજ જયસિંહૈ જ ગૂર્જરપતાકાની છાયા નીચે વિશ્રાન્તિ લેતાં કરી મૂકમાં હતાં; પરંતુ તેના મૃત્યુ પછી ગાદીએ આવેલા નવીન રાન્ત કુમારપાલના વાસ્તવિક સ્વરૂપથી અજ્ઞાત રહેલાં એ રાજ્યે એ, ગુજરાતની પતાકાને ઉખેડી ફેંકી દેવાના પ્રયત્ન કર્યાં અને એ પ્રયત્નને કુમારપાલે પોતાના પરાક્રમથી આ રીતે નિષ્ફળ બનાવ્યેા. પણ એનું ભાગ્ય હજી વધારે સફળતા મેળવવા માટે સ`એલું હતું. ગુજરાતની દક્ષિણૢ સીમા ઉપર કાંકણુનું રાજ્ય આવેલું હતું. તેનું પાટનગર, મુંબઈ પાસેનું થાણાપત્તન હાઈ ત્યાં શિલાહારવશી રાજાઓ રાજ્ય કરતા હતા. એ કાંન્નુરાજ્યની પેલી બાજુની દક્ષિણ સીમા ઉપર કર્ણાટકના કબ વાચ્યાનું રાજ્ય હતું જેની રાજધાની ગૈાપાકપટ્ટન એટલે હાલનું પૈાતુગીઝ અંદર ગાવા હતી. સિદ્ધરાજની માતા મયણલ્લાદેવી એ રાજવંશની કન્ય! હાવાથી કર્ણાટક અને ગુજરાત વચ્ચે ગાઢ સગાઈ ના સંબંધ હતા. એટલે એ સંબંધી રાજ્ય વચ્ચે આવેલું કાંકણુનું રાજ્ય ગુજરાત સાથે બાથ ભીડી શકે તેમ ન હેાવાથી સિદ્ધરાજના સમયમાં તો તે આ દેશ સાથે મૈત્રીભાવે વતતું હતું. સિદ્ધરાજના મૃત્યુ પછી જ્યારે કુમારપાલ ગાદીએ આવ્યે ત્યારે એ મૈત્રીસબંધ વિચ્છિન્ન થયે। હતા અને મારવાડના અને માલવાના રાજાઓને કુમારપાલ સામે માથું ઊંચકતા જોઈ એ કાંકણુના વૈષ્ઠ મલ્લિકાર્જુન રાજાને પણ ગુજરાત ઉપર આક્રમણ કરે! મનેથ થઈ આવ્યે કુમાર પાલે તેનાં એ મનેથત ના ખાં માટે શ્રીરાજ યનના પુત્ર ડુપર ગીત સેના બનાવી એક કરે કાંક ઉપર
Jain Education International
૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org