________________
સ્થવિરાવલી
XXVII
૩૦૫ સાધુ મર્યાદાપટ્ટક સંગ્રહ
૩૧૯ કાવ્યસંગ્રહ (ભાગ-૨) ૩૦૬ જૈન રામાયણ ગદ્ય
૩૨૦ ચૈત્યવંદનકુલકવૃત્તિ ૩૦૭ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-૧ સટીક), ૩૨૧ સ્યાદ્વાદમુક્તાવલી તથા ભાવસાતતિકા ૩૦૮ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-૨ સટીક) ૩રર પ્રજ્ઞાપના ઉપાંગ સટીક ૩૦૯ જૈન કથારત્ન કોષ (ભાગ-૩) | ૩ર૩ લઘુશાંતિસ્તવ સટીક | સમવસરણ ૩૧૦ જૈન કથારત્ન કોષ (ભાગ-૮)
સ્તવ સાવ. ૩૧૧ ધર્મસર્વસ્વ અધિકાર સાથે, કસ્તુરી ! તથા પ્રમાણપ્રકાશ પ્રકરણ સાથે
૩૨૪ શ્રેયાંસનાથ ચરિત્ર ૩૧૨ હિંગુલ પ્રકરણ સાથે
૩૨૫ ભક્તામર-કલ્યાણમંદિર-નમિરૂણ ૩૧૩ નયવાદ અને યુક્તિપ્રકાશ
સ્તોત્રય ૩૧૪ અંગુલસિત્તરી સાથે, સ્વોપજ્ઞ નમસ્કાર ૩૨૬ જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ (ભાગ
સ્તવ સાથે ૩૧૫ દ્રવ્યગુણ પર્યાયરાસ (ભાગ-૧) સટીક ૩૨૭ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ સવિવરણ
૩૨૮ સારસ્વત વ્યાકરણ સટીક ૩૧૬ દ્રવ્યગુણ પર્યાયરાસ (ભાગ-૨) સટીક, ૩૨૯ સિદ્ધાંતરન્નિકા વ્યાકરણ સવિવરણ
૩૩૦ અઢીદ્વીપ નકશાની હકીકત ૩૧૭ ચોવીશી વિશેષાર્થ
૩૩૧ કર્મપ્રકૃતિ ભાષાંતર ૩૧૮ કાવ્યસંગ્રહ (ભાગ-૧)
૩૩ર મુદ્રિત કુમુદચંદ્ર
જિનભવન વગેરે દ્રવ્યસ્તવમાં જયણાને કારણે હેતુ હિંસાનો અને શુદ્ધભાવને કારણે અનુબંધ હિંસાનો અભાવ હોય છે. અને માત્ર સ્વરૂપ હિંસા જ રહે છે, જે અતિ અલ્પ છે, અહીં “અલ્પત્વ?” માત્ર સ્વરૂપહિંસાની હાજરીની અપેક્ષાએ કહ્યું, કર્મબંધની અપેક્ષાએ નહિ.
(પ્રતિમા શતક આધારે)
ભાવપૂર્વકની દ્રવ્યસ્તવ ક્રિયા પણ પ્રભુત-નિર્જરા અને શુભાનુબંધમાં કારણ બને છે. તેથી તે અસંયમ ક્રિયારૂપ નથી અને હેય નથી અને વિનયરત્ન આદિની ભાવ વિનાની ભાવસ્તવક્રિયા પણ વધ્યું હોવાથી તુચ્છ છે.
(પ્રતિમા શતક આધારે),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org