________________
૮૪ : સંતની અમૃતવાણી
અનંતકાળથી જીવને અસત્ વાસનાને અભ્યાસ છે, તેમાં એકદમ “સત્ ” સંબંધી સંસ્કારસ્થિત થતાં નથી.
---આંક, ૨૨૯
અનાદિકાળથી જેટલું જોયું છે. એટલું બધુંય અજ્ઞાન જ છે, તેનું વિસ્મરણ કરવું. “સ” સત જ છે; સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સને બતાવનાર “સત્ ” જોઈએ.
–આંક ૨૦૭
સદ્ધર્મને જોગ સંપુરૂષ વિના હોય નહિ.
–આંક, ૨૪૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org