________________
સંતની અમૃતવાણી : ૮૩
અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્ ' મળ્યા નથી, “સત” સૂર્યું નથી અને
સત્ ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સૂર્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.
બે અક્ષરમાં માર્ગ કહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયે નથી, તે વિચારે.
–આંક, ૧૬૬
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org