________________
20000 અપ ણ 0000000c08 અમારુ જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતુ નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એવું જે અમારુ આશ્ચય કારક સ્વરૂપ તે હાલ તેા કયાંય કહ્યું જતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર આંક, ૩૬૮
એવા
નિષ્કામ, અપ્રતિબદ્ધ, અસ’ગસ્વરૂપ, પરમ ઉદાસીન, લેાકેાત્તર મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણકમળમાં અત્યંત શક્તિભાવે નમસ્કાર કરી આ લઘુગ્રંથ
એ મહાપુરુષના ચરણ કમળમાં સમર્પણુ.
લિ. સંતચરણાપાસક પુણ્યવિજયજી
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org