________________
૪ : સતની અમૃતવાણી
મેાક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, મા ને પામેલા માર્ગ ને પમાડશે.—આં, ૧૬૬
દૂધર પુરુષાથ થી પામવા યાગ્ય મેાક્ષમાગ તે અનાયાસે પ્રાપ્ત થતે નથી X X માટે પુરુષા ની જરૂર છે.પા. ૭૫૪
આત્માપણે કેવળ આત્મા વતે એમ જે ચિંતવન રાખવુ તે લક્ષ છે, શાસ્ત્રના પરમાથ રૂપ છે. ~~~~આંક, ૪૩૨
( અર્થાત્ ‘લક્ષ ’ તેને કહેવાય છે. )
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org