________________
સંતની અમૃતવાણી : ૩૯
અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી, અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે.
તેને વિચાર્યા વિના કે દઢ વિશ્વાસથી સૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિક૯પે દૂર કરી આ એક ઉપર લખેલું સપુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશે.
-આંક, ૮૬,
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org