SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સતની અમૃતવાણી : ૩૧ સ્વદ્રવ્ય, અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુએ. સ્વદ્રવ્યના રક્ષક વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાએ. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાએ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખેા. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો. પરદ્રવ્યની રમતા ત્વરાથી તો. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો. પરભાવથી વિરક્ત થા. —પા. ૧૩ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy