________________
૩૦ : સંતની અમૃતવાણું
હું કોણ છું કયાંથી થયે,
શું સ્વરૂપ છે મારૂં ખરું? કેના સંબંધે વળગણ છે,
રાખું કે એ પરિહરૂં ? એના વિચાર વિવેકપૂર્વક,
શાંતભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના,
સિદ્ધાંત અનુભવ્યા.
–પા. ૧૦૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org