________________
સંતની અમૃતવાણી : ૨૭
અંતરમાં સુખ છે, તે બહાર શેધવાથી મળશે નહિ.
અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય
ભૂલ.
સમશ્ન રહેવી બહુ દુર્લભ છે, નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે, ન થવા અચળ ગંભીર ઉપગ રાખ.
–આંક, ૧૦૮
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org