________________
૨૬ : સંતની અમૃતવાણી
જ્ઞાનીના માર્ગ સુલભ છે, પણ તે પામવા દુર્લભ છે. એ માર્ગ વિકટ નથી, સીધેા છે, પણ તે પામવા વિકટ છે. પ્રથમ સાચાં જ્ઞાની જોઇએ, તે એળખવા જોઇએ, તેની પ્રતીતિ આવવી જોઇએ પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિઃશ'કપણે ચાલતાં માગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને એળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ~~પા. ૬૬૮
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org