________________
૨૪ : સંતની અમૃતવાણી
જન્મ-મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જે સપુરૂષના સમાગમને લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
–આંક, ૭૮૩
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org