________________
સંતની અમૃતવાણી : ૨૩
પ્ર–મોક્ષ એટલે શું ? આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે 'મોક્ષ'. યથાતથ્ય જ્ઞાન પ્રગટયે મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણુપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણ પણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય તેને વારંવાર દઢ કરે તે ન્યૂનતા મટે. જ્ઞાની પુરુષના વચનેનું અવલંબન લેવાથી જાણપણું થાય–પા. ૭૧૨
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org