________________
સંતની અમૃતવાણી : ૧૭
શ્રી તીર્થંકરાદિએ ફ્રી ફરી જીવાને ઉપદેશ કહ્યો છે, પણ આ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે, ત્યાં ઉપાય પ્રવતી શકે નહિ, ફરી ફરી, ઠોકી ઢાકીને કહ્યુ` છે કે, એક આ જીવ સમજે તા સહજ મેાક્ષ છે, નહીં તેા અનત ઉપાચે પણ નથી.
અને તે સમજવું. પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરુપ છે તે જ માત્ર સમજવુ' છે, અને તે કઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે ગેપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પેાતાથી પેાતે ગુપ્ત રહેવાનુ શી રીતે મનવા યાગ્ય છે?
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org