________________
૧૪ : સંતની અમૃતવાણી
અનંતકાળથી પિતાને પિતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે, આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?–આંક, ૧૭૨
દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્યા વીર્ય–વાણીથી કહી શકાયું ગ્ય નથી.–ક, ૬૪૮
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org