________________
સતની અમૃતવાણી : ૧૩
આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એન નિરુપમ ધમના અભાવે.—આંક, પર
આત્માને અનત ભ્રમણાથી રવરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવા એ કેવું નિરૂપમ સુખ છે. તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતુ' નથી અને વિચાયુ વિચારાતુ નથી.આંક, ૬૨
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org