________________
૧૦ : સંતની અમૃતવાણી
આત્માને ધર્મ આત્મામાં જ છે.—પા. ૧૫૮
દેહમાં વિચાર કરનાર બેઠે છે, તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુખી એ સંભારી લે.
દેહની જેટલી ચિંતા રાખે છે, તેટલી નહીં એથી અનંતગણ ચિંતા આત્માની રાખ.
–આંક, ૮૪
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org