________________
૧૩૮ : સંતની અમૃતવાણી
નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગ તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિક૯૫૫ણે આત્મા પરિ
મે તે કેવળજ્ઞાન છે ૪૪ કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિ પણે પરિણમે તે સમ્યક્ત્વ છે, નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સભ્ય કૃત્વ કહીએ છીએ, કવચિત્ મંદ, કવિચિત્ તીવ્ર, કવચિત વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને પશમ સમ્યકત્વ કહીએ છીએ–પા.૭૨૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org