________________
સંતની અમૃતવાણી : ૧૩૫
આત્મ-સાધન
દ્રવ્યનું એક છું, સવ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર-અસંખ્ય પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણુ છું. કાળ અજર, અમર શાશ્વત છે.. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છુ
ભાવ-શુદ્ધ ચૈતન્ય માત્ર નિવિકલ્પ દૃષ્ટા છુ —પા. ૭૯૪, હા. તાં. ૧, પૃ. ૧૯
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org