________________
સંપાદકના બે બેલ આ પુસ્તક સ્વ શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠની મિલકતના ટ્રસ્ટીઓ તરફથી પ્રકાશિત થતાં આમાંની ૫૦૦ પ્રત વધુ છાપવા માટેની રજા આપવા બદલ સંગ્રહર્તા પૂ૦ મહારાજથીને ઉપકાર માનવા સાથે પ્રકાશક મહાશયનો આભાર માનું છું. જિજ્ઞાસુઓ આ બહુમૂલ્ય વચનામૃતના પુસ્તકનું વાંચન-મનન કર યથાર્થ લાભ ઉઠાવે એ જ શુભેચ્છા.
લિ. શાહ ભેગીલાલ નગીનદાસ-ઊંઝા
(શાર્દૂલવિક્રીડિત ) જેના સંગ સુગ બોધવચને બોધિસમાધિ થતી, એવા સંત સુતત્વજ્ઞાન નિધિને વંદુ ધરી સન્મતિ.
(સંગ્રહર્તા)
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org