SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ : શ્રીમદ્દ અને ગાંધીજી ઉત્કૃષ્ટ વૈરાગી “૧. અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યતર નિગ્રંથ જે; સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહતુ પુરૂષને પંથ જે.અપૂર્વ ૨. સર્વભાવથી દાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કપે નહિ, દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જેય જે...અપૂર્વ” જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલે. તેમને ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક કિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હેય જ, કેઈ વખત આ જગતના કેઈ પણ વૈભવને વિશે તેમને મોહ થયે હોય એમ મેં જોયું નથી.” Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy