________________
૫૦ : શ્રીમદ્ અને ગાંધીજી
૧૨. પ્ર૦-જે ધર્મ ઉત્તમ છે, એમ કહેા તેને પુરાવા માગી શકાય ખરા કે ?
ઉ-પુરાવા માગવામાં ન આવે, અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે, તે તા અથ, અનર્થ, ધર્મ, અધમ', સૌ ઉત્તમ જ ડરે, પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધ સસાર પરિક્ષીણ કરવામાં સÖથી ઉત્તમ હાય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હેાય, તે જ ઉત્તમ અને તે જ બળવાન છે.
૧૩. પ્ર૦—ખ્રિસ્તીધર્મ વિષે આપ કાંઈ જાણે છે ? જો જાણતા હો તે આપના વિચાર દર્શાવશે ?
ઉ—ખ્રિસ્તીધર્મ વિષે સાધારણપણે હું જાણુ ભરતખંડમાં મહાત્માઓએ જેવા ધમ શેાધ્યા છે, વિચાર્યું છે તેવા ધમ બીજા કેાઇ દેશથી વિચારાયા નથી, એમ તેા એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તીધમ માં) જીવનું સદા પરવશ પણું કહ્યું છે, અને મેક્ષમાં પણ તે દશા તેવી જ
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org