SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક સદ્ધર્મ જિજ્ઞાસુ સદ્. શ્રી નગીનદાસ ગિ. શેઠની મિલ્કતના ટ્રસ્ટીઓ તરફથી આ અગાઉ શ્રીમદ્ રાજચંદ્ર રચિત આત્મસિદ્ધિશાસ્ત્ર વિવેચન સહિત “પરમપદપ્રાપ્તિની ભાવના ભક્તિમાર્ગનું રહસ્ય શ્રીમદ્ રાજચંદ્ર: ઊવિકરણને આંતર પરિચય અને “સંતની અમૃતવાણી એ પાંચ કૃતિઓ પ્રગટ થયેલ છે. હવે આ છે નાનું પુસ્તક “શ્રીમદ્દ અને ગાંધીજી પ્રગટ કરતાં ટ્રસ્ટીઓને સંતોષ થાય છે. આ બંને મહાપુરુષ સમકાલીન હતા અને પરસ્પર ગાઢ સમાગમમાં આવ્યા હતા. બેઉ ધર્મપ્રેમી અને અધ્યાત્મમાર્ગી હોવા છતાં બંનેને વિચિત્ર પૂર્વકર્માનુસાર તેઓને વ્યવહારોપાધિને ઉદય ભિન્ન ભિન્ન પ્રકારનો હતો અને તે ઉપાધિની સમતાભાવે નિવૃત્તિ કરતાં કરતાં શ્રીમના પવિત્ર પરિચય માં ગાંધીજી છેલ્લે અધ્યાત્મશાંતિ અનુભવવાના ભાગી થયા તથા ઉભય પોતપોતાના પુસ્નાર્થ અનુસાર આત્મલાભની પ્રાપ્તિ કરી શક્યા હતા. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy