________________
શ્રીમદ્દ અને ગાંધીજી : ૩૯ એટલું બની શકે, કેમકે તે સંબંધી અનેક પ્રશ્નો ઊઠવા
ગ્ય છે, કે જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી, સમાવેશ પામે એવી પ્રાચે સ્થિતિ છે. - (૨) જ્ઞાનદશામાં–પિતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામને કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લભ એ આદિ પ્રકૃતિને કર્તા છે; અને તે ભાવનાં ફળને ભેતા થતાં પ્રસંગવશાત્ ઘટપટાદિ પદાર્થોને નિમિત્તપણે કર્તા છે, અર્થાત ઘટપટાદિ પદાર્થનાં મૂળ દ્રવ્યને તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ કિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી, તે જેને “ક” કહે છે, વેદાંત “બ્રાંતિ કહે છે; તથા બીજા પણ, તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિને તથા ક્રોધાદિને કર્તા થઈ શક્તો નથી માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામને જ કર્તા છે એમ સ્પષ્ટ સમજાય છે.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org