SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૧૧ સમજૂતી કરાવી ગાંધીજીએ હાથમાં લીધેલું કામ એક વર્ષમાં સફળતાથી પૂરુ' કર્યું.. મળેલી સફળતાથી ગાંધીજીની પ્રતિષ્ઠા જામી, અને તેમની લેાકપ્રિયતા વધવા લાગી. તેથી સૌ મિત્ર પેાતાના ધમની ખૂબીએ ગાંધીજી સમક્ષ મૂકી, તેમની પાસે પેાતાના જ ધમ શ્રેષ્ઠ છે, એવુ પ્રતિપાદન કરવા લાગ્યા. અને પેાતાના ધમ સ્વીકારવા ગાંધીજીને લલચાવવા લાગ્યા. તે વખતે ગાંધીજી ખ્રિસ્તી મિત્રાના કેટલાક ગુણાને લીધે તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા હતા. વળી, હિં‘દુધમ નાં કેટલાંક અનિષ્ટ તેમની નજર સમક્ષ હતાં, એટલે તે ધની અપૂર્ણતા પણ તેમને ખૂંચતી હતી, આથી તેએ ધમ પરિવર્તન કરવાની ઈચ્છાવાળા બની ગયા હતા; જેથી તેમના મુસ્લિમ અને ખ્રિસ્તી મિત્રા તેમના ધર્મ ખાખત ચિંતા કરવા લાગ્યા. પરંતુ તેમણે એવા નિશ્ચય કરેલા કે જ્યાંસુધી હિં દુધમ' પૂરેપૂરા સમજાય નહિ, જ્યાંસુધી હિંદુધમ ના દેખાતા દોષો અને અનિષ્ટાની ખાતરી થાય નહિ, ત્યાં સુધી ધર્મ પરિવર્તન ન કરવુ'. આમ તેમના જીવનમાં Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy