SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૭ તે પછીથી ગાંધીજી વકીલાતની શરૂઆત કરવા મુંબઈમાં જ રોકાયા. તે દરમ્યાન તેઓ શ્રીમદુને વારંવાર તેમની પેઢી પર મળતા. તે વખતે તેમનામાં ધર્મજિજ્ઞાસા બહુ ન હતી, પણ સામાન્ય જીવનમાંથી ઊઠતા અનેક પ્રશ્નોનું ધર્મની દૃષ્ટિએ નિરાકરણ શ્રીમદ્ બહુ સારી રીતે કરતા, એટલે ગાંધીજીને તેમનું માર્ગ દર્શન બહુ મદદરૂપ થતું. વળી, ગાંધીજી શ્રીમદુના મેળાપ વખતે તેમની રહેણીકરણીનું બારીકાઈથી અવલોકન કરતા. અને તેમાં શ્રીમદના ગુણે જોઈ તેમના પ્રત્યેને ગાંધીજીને આદર ઉત્તરોત્તર વધતો ગયે. તે ગુણોને પોતાનામાં ઉતારવા ગાંધીજી મથતા. આથી તે પત્ર લખતી વખતે શ્રીમદ્દ તેમને “ગુણગ્રાહી” એવું સાર્થક સંબોધન કરતા. એ અવલોકન દ્વારા પિતાના પર શ્રીમની કેવી છાપ પડી હતી, તેનું વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કે,– “બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકત. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકેઈ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy