SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આ ઘેાડા પુરુષાર્થ નથી. ’ આમ થવાનું મુખ્ય કારણ અનેના ધ્યેયના ભેદ હતા. શ્રીમદ્દે આત્મકલ્યાણનુ પેાતાનુ ધ્યેય બનાવ્યું હતું. ગાંધીજીએ સામાજિક કલ્યાણને પેાતાના ધ્યેય તરીકે સ્વીકાર્યુ હતુ. આથી આત્મકલ્યાણના દૃષ્ટિબિંદુથી વિચારીએ તે। શ્રીમની કક્ષા ગાંધીજી કરતાં ઘણી ઊંચી હતી જેને ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પશુ મહાન ગણે છે, તે શ્રીમદ્ આપણા માટે ઘણી ઘણી મહાન વ્યક્તિ બની રહે તે સ્વાભાવિક છે.” . આ લધુ ગ્રંથના શરૂના ૩૨ પાનાના ભાગ ડૉ. સયુએન આર. મહેતા લિખિત શ્રીમદ્ની જીવનસિદ્ધિ’ પુ॰માંથી લેવામાં આવ્યો છે, તે બદલ ટ્રસ્ટીએ તેમને આભાર માને છે. પુસ્તકમાં સર્વ સંગ્રહ કરવાનું કાર્ય વવાણીયાસ્થિત મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) મહારાજે પેાતાની વૃદ્ધાવસ્થા, દેહની વ્યાધિષ્ઠત નબળી સ્થિતિ હોવા છતાં ઉલ્લાસિત ભાવથી પ્રેરાને કર્યું છે. ઉપરાંત પ્રૂફરીડીંગ વગેરે કઠિન કામ પણ ઉત્સાહથી કરેલ છે, તે માટે બધા ટ્રસ્ટી વતી તેમને ઘણા આભાર માનું છું. Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy