SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩ પિતે જે અનુભવ્યું તે જ લખ્યું, તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂં એક લીટી પણ લખી હોય એમ મેં જોયું નથી. તેમની પાસે હંમેશા કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલા હોય. એ ચેપડીમાં પિતાના મનમાં જે વિચારો આવે તે લખી નાંખે કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય.” શ્રી વાસ્તવિક ધર્મ રાયચંદભાઈના ધર્મને વિચાર આપણે કરીએ, તેના પહેલાં ધર્મનું સ્વરુપ જે તેમણે આલેખ્યું હતું, તે જોઈ જવું અગત્યનું છે. ધર્મ એટલે અમુક મતમતાંતર નહીં, ધર્મ એટલે શાને નામે ઓળખાતાં પુસ્તકને વાંચી જવા કે ગેખી જવા અથવા તેમાં કહેલું બધું માનવું જ એ પણ નહીં. ધર્મ એ આત્માના ગુણ છે, અને માનવજાતિને * ધર્મ એ આત્માને ગુણ છે, ગુણ ગુણ વિના ન જ હેય. આત્માને ધર્મ આત્મામાં જ છે.' Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy