________________
રહ્યા છતાં સંસારથી જળકમળવત્ અલિપ્ત હતી; જે તેમનાં પદે પદે ઉલ્લેખિત આત્મભાષામાંથી નીકળેલા અનેક સ્નાનુભવ ઉદ્ગારા પરથી બુદ્ધિમાન વિચારકાને સહેજે સમજી શકાવા યેાગ્ય છે.
આ બાબતમાં શ્રીમના ગાઢ પરિચયમાં આવેલા મ ગાંધીજી સ્વય' લખે છે કે~~
“ તેમને ખાતાં, બેસતાં, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિશે તેમને મેાહ થયા હાય એમ મેં જોયું નથી.” કવિ ‘ સહજ વૈરાગી ’ હતા એ ખા. જણાવતાં ગાંધીજીના ઉદ્ગાર છે કે—
'
‘ આપણે સંસારી જીવા છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા, આપણને અનેક યેનિયામાં ભટકવુ પડશે ત્યારે શ્રીમદ્ને એક ભવ ખસ થાએ, આપણે મેાક્ષથી દૂર ભાગતાં હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેાક્ષ તરફ ધસી રહ્યા હતા...બાહ્ય આડ ંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતા. વીતરાગતા એ* આત્માની પ્રસાદિ છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે. એમ હરકેાઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવુ એ કેવું કઠિન છે! એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી.”
એક પત્રમાં શ્રીમદ્ લખે છે કે • હે નાથ ! સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હાત તા તે વખતે સમ્મત કરત, પણ જગતની માહિતી સમ્મત થતી નથી.' — ( સ. ૧૯૪૫, વય વર્ષ ૨૩ પત્રાંક, ૮૫).
કેવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય !
* આત્મત્વને પામ્યા સિવાય વાસ્તવિક રીતે વીતરાગી વિરક્તચિત્ત બની શકતું નથી; કેમકે ‘જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે છે, એકલાં ન હેાય.‘ આ નિયમ છે. વૈરાગ્ય એ અંતરગ ક્રિયા છે.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org