________________
૨૨
[ પા. ૮૨૨]
થા.
એવભૂત દૃષ્ટિથી ઋનુસૂત્ર સ્થિતિ કર. ઋજીસૂત્ર દૃષ્ટિથી એવભૂત સ્થિતિ કર. નૈગમ દૃષ્ટિથી એવ’ભૂત પ્રાપ્તિ કર. એવ’ભૂત દૃષ્ટિથી તૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દૃષ્ટિથી એવ’ભૂત એવભૂત દૃષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. વ્યવહાર દૃષ્ટિથી એવભૂત પ્રત્યે જા. એવ’ભૂત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર. શબ્દ દૃષ્ટિથી એવ ભૂત પ્રત્યે જા. એવ‘ભૂત દૃષ્ટિથી શબ્દ નિવિકલ્પ કર. સમભિરૂઢ દૃષ્ટિથી એવભૂત અવલાક. એવ‘ભૂત દૃષ્ટિથી સમભિઢ સ્થિતિ કર. એવ ભૂત દૃષ્ટિથી એવ ભૂત એવભૂત સ્થિતિથી એવભૂત દૃષ્ટિ શમાવ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
થા.
[પા. ૮૨૩]
હું અસંગ શુદ્ધ ચેતન હ્યું. વચનાતીત નિર્વિકલ્પ
એકાંત શુદ્ધ
શ્રીમદ રાજચંદ્ર–આત્મચર્યા
[હાથનેાંધ ૨, પૃ. ૩૫]
Jain Education International
[ હાથનેાંધ ૨, પૃ. ૩૭ ]
અનુભવસ્વરૂપ છુ.
હું પરમ શુદ્ઘ અખંડ ચિદ્ધાતુ છું. અચિદ્ધાતુના સયેાગરસને આ આભાસ તે જુએ ! આશ્ચય વત, આશ્ચયરૂપ ઘટના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org